જાહેર રેકર્ડની નકલ મેળવવાની સેવા |
||
1. |
અરજી સ્વીકાર |
ઓફિસ સમય દરમ્યાન કામકાજનાં દિવસોએ ૧૧-૦૦ થી ર-૦૦ અને ૩-૦૦ થી પ-૦૦ અરજી સ્વીકારવામાં આવે છે. |
2. |
અરજીની ચકાસણી |
અરજી મળ્યા તારીખથી દિવસ-૩ માં |
3. |
જન્મ-મરણ સર્ટી આપવું |
અરજી મળ્યા તારીખથી દિવસ-૩ માં |
4. |
બિલ્ડીંગ પ્લાન સિવાયનાં બીજા દસ્તાવેજની નકલો |
એક વીકમાં |
5. |
બિલ્ડીંગ પ્લાન |
નોટીસ આપ્યા પછીના ૩ દિવસમાં |
6. |
મ્યુનીસીપલનાં કોઈપણ કમીટીનાં ઠરાવની નકલ |
એક વીકમાં આપવામાં આવે છે. |
અન્ય સેવાઓ |
||
1. |
મોબાઈલ દવાખાનું |
સેવાનું સ્થળ - નીલ |
2. |
મૃત પશુ નિકાલ |
નગરપાલિકામાં માહિતી મળતાં ર૪ કલાકમાં નિકાલ કરાવવામાં આવે છે. |
3. |
એન્ટી મેલેરિયા ઝુંબેશ |
ફોગીંગ જયારે જરૂર પડે ત્યારે એન્ટીભાર્વા ઝુંબેશ ઓકટોબર માસમાં ડેગ્યુના કેસની જાણકારી મળે કે તુરત જ દવાખાને જાણ કરવામાં આવે છે. |
4. |
ફેમીલી પ્લાનીંગ ઓપરેશન |
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ કામગીરીને પ્રોત્સાહિત કરી, સાધનો, ટેબ્લેટનો ઉપયોગ વધે તેવી પ્રચાર ઝુંબેશ કરવામાં આવે છે. |