Back

Swachh Ranking Certificate Distribution programme

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આજરોજ સ્વચ્છ રેંકીંગ સર્ટીફિકેટ વિતરણ નો કાર્યક્રમ કરવામા આવ્યો જેમા શહેર ની 9 શૈક્ષણીક સંસ્થાઓ, સોસાયટી અને વાણીજય એકમો ને સ્વચ્છતા સર્ટીફિકેટ એનાયત કરવામા આવ્યા