|
સામાન્ય સેવાઓ |
||
|
1. |
રસ્તાનાં ખાડા પૂરવાની કામગીરી |
ર થી ૩ દિવસે |
|
2. |
રોડ પરથી આડશ દુર કરવાનું કામ |
ર થી ૩ દિવસે |
|
3. |
ગટરનાં રીપેરીંગ / બદલવાનું કામ |
૩ થી ૪ દિવસે |
|
4. |
જાહેર જગ્યાઓ ઉપર કાટમાળ જે-તે સમયે દુર કરવા બાબત. |
૪૮ કલાકમાં માલિકને નોટીસ અપાશે. |
|
5. |
જાહેર જગ્યા પરથી કાટમાળ જે તે ઈસમ દુર કરવામાં નિષ્ફળ જાય તો, નગરપાલિકા દુર કરશે. |
નોટીસ આપ્યા પછીના ૩ દિવસમાં |
|
સ્ટ્રીટ લાઈટ સેવાઓ |
||
|
1. |
ટયુબ લાઈટ બદલવા કે રીપેર કરવા |
૪૮ કલાક |
|
2. |
બલ્બ / મરકયુરી વિગેરે રીપેર કરવા માટે |
૪૮ કલાક |
|
3. |
નળ રીપેરીંગ માટે |
ર૪ થી ૪૮ કલાક |
|
4. |
ફાયર - એમ્બ્યુલન્સ આકસ્િમક સંજોગોમાં |
ર૪ કલાક |
|
5. |
કન્ટ્રોલ રૂમ |
|